લડાઇ થાય તો પુરતો ગોળા બારુદ ભારત પાસે નથી : કયારે પુરી થશે માંગ ?

0
160

ઉરી માં થયેલ આતંકી હુમલા પછી દેશમાં પાકિસ્તાન પ્રત્યે ગુસ્સાનો માહોલ છે ત્યારે પરંતુ જોવા જઇએ તો ભારત પાસે એટલે કે સેના પાસે 125 પ્રકારના જરુરી ગોળાબારુદ, હથિયારો, આધુનિક સામનની કમી છે. તેની માંગ સમયે સમયે સેના દ્વારા કરાઇ છે. પરંતુ તેની અત્યારસુધી પુરી કરાઇ નથી. ઉરી માં જવાન શહીદ થઇ ગયા છે.
કૈગ ની રિપોર્ટમાં હથિયારો તેમજ જરુરી ગોળા બારુદ ની કમી ની વાત સામે આવી હતી. ત્યારે કહેવાયું હતું કે સીમા ઉપર તનાવ ભર્યા વિસ્તારમાં લડાઇ થાય તો હથિયારો ની કમી ના કારણે 20 દિવસ જ લડાઇ લડી શકાય કાયદાથી એક સમયે એક જગ્યાએ 40 દિવસ ના હથિયાર તથા ગોળા બારુદ હોવા જોઇએ.
સેના પાસે જેની સૌથી વધુ જરુરીયાત છે તે અટૈકપ્રુફ વાળા અત્યાધુનિક ગાડિયાં, ઓટોમેટિક ટૈંક, ટાઇમર બોંબ, ગ્રેનેડ, હેલમેટ પણ પુરતા પ્રમાણમાં નથી.
સેના માટે ગોળા બારુદ હથિયાર સાર્વજનિક ક્ષેત્ર ની કંપની ઓર્ડિનેંસ ફેકટ્રીમાં બનાવવામાં આવે ચે. પરંતુ આ ફેકટ્રીની સંખ્યા ઓછી છે. 65 ટકા હથિયાર રુસ પાસેથી લેવામાં આવે છે. આ કારણે તેની ક્ષમતા વધુ નથી હોતી.

NO COMMENTS