દેશમાં બનશે 10 વિશ્વસ્તરીય શિક્ષણ સંસ્થાન

0
43

નાલંદા વિશ્વ વિદ્યાલય માં દસ હજાર વિદ્યાર્થીઓ બે હજાર શિક્ષક શિક્ષા આપે છે, તક્ષશિલા વિશ્વ વિદ્યાલયમાં હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકો ની સંખ્યા ઘણી હતી. ભારત સહિત પૂરી દુનિયામાં વિદ્વાન અહીંયા શિક્ષણ લેવા આવે છે. હવે આવી સંસ્થાને અસ્તિત્વમાં લાવવા ફરી પુનર્રોધ્ધાર ની પહેલ થઇ છે. માનવ સંશાધન મંત્રાલય વર્લ્ડ કલાસ ઇન્સટી. ના નામ થી 10 નવી શૈક્ષણિક સંસ્થા બનાવશે.
આ સંસ્થાન કેન્દ્રિય, રાજય, ડીમ્ડ યુનિ. થી અલગ હશે. આ સંસ્થાનનો શૈક્ષણિક ઢાંચો કેવો હોય તે માટે શિક્ષકો અને સંગઠનો નો મત લેવાઇ રહ્યો છે. યુજીસી ની વેબસાઇટ ઉપર નોટિસ જારી કરી છે. વર્લ્ડ કલાસ ઇન્સટી. માં એવો માહોલ હશે જે દેશની અન્ય સંસ્થામાં નજરે પડે છે. આ વિદ્યાલયોમાં દેશ વિદેશોના શિક્ષકોની ભરતી કરાશે.
પ્રતિભાશાલી વિદ્યાર્થી માટે સ્કોલરશીપ સુવિધા હશે. આનું સંચાલન એજન્સી મારફત થશે. વિદેશી છાત્રો માટે આ વિદ્યાલયોના માર્ગ ખુલ્લા કરશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS