સ્માર્ટ સિટી ત્રીજા તબક્કાનું લીસ્ટ જાહેર : ગુજરાતમાં વડોદરા

0
85

કેન્દ્રિય મંત્રી વેકૈયા નાયડૂ દ્વારા મંગળવારે સ્માર્ટ શહેરોનું ત્રીજું લીસ્ટ જાહેર કર્યું હતું. નાયડૂ એ જણાવ્યું કે ત્રીજા તબક્કામાં 63 શહેરોએ ભાગ લીધો હતો. જેમાં 27 શહેર જ આ લિસ્ટમાં જગ્યા બનાવી પામ્યું. 27 શહેર 12 રાજયો નું આ લિસ્ટ ત્રીજા તબક્કાનું છે. આ શહેરોમાં પાંચ મહારાષ્ટ્ર, ચાર ચાર તમિલનાડુ, અને કર્ણાટક થી છે. ત્રણ યૂપી થી, બે બે પંજા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી એક એક આંધ્રપ્રદેશ, ઓડિશા, ગુજરાત, નાગાલેંડ, અને સિક્મિમ થી છે. સ્માર્ટ સિટી પ્રોજેકટ ના ત્રીજા ભાગ મુજબ આગરા, અજમેર, અમૃતસર, ઔરંગાબાદ, ગ્વાલિયર, હુબલી, ધારવાડ, જલંધર, કલ્યાણ, ડોંબીવલી, કાનપુર, કોહિમા, કોટા, મદુરાઇ, મેંગ્લોર, નાગપુર, નામચી, નાસિક, રાઉરકેલા, સલેમ, શિવમોગ્ગા, ઠાણે, થંજવુર, ત્રિપુતિ, તુમાકુરુ, ઉજજૈન, વડોદરા, વારાણસી, વેલ્લોર ને સ્માર્ટ સીની બનાવવામાં આવશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS