ભારત-અમેરિકા ના જવાનો દ્વારા યુધ્ધ અભ્યાસ કરાયો

0
97

આતંકવાદ અને વિદ્રોહ નો સામનો કરવા માટે રાણીખેત ના ચોબટિયા માં ચાલી રહેલા ભારતીય અને અમેરિકા સેના નું સંયુકત યુદ્ધભ્યાસ ચરમસીમા ઉપર પહોંચ્યું છે. બન્ને સેનાના જવાનો એ ચોબાટીયા ના જંગલોમાં ચાલી રહેલો યુદ્ધભ્યાસ દરમિયાન આતંકિયા સામે અભિયાનની તપાસ કરી હતી. આ દરમિયાન ચોબટીયાં ગામ માં છુપાયેલા ચાર આતંકીયો નું સર્ચ અભિયાન ચલાવી મારવાનો અભ્યાસ કર્યો હતો. સૈનિકો દ્વારા જંગલમાં છિપાયેલા આતંકીયો ને ગોતી કાઢવા, જમીનમાં છૂપાવેલા બોબ, ફાયરીંગ સહિતની ગતિવિધીયોનો અભ્યાસ કર્યો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS