ભારતે આપ્યું પાકિસ્તાન ને ઝાટકો, SAARC સંમેલનમાં નહિ જાય પી.એમ. મોદી!

0
24

ઉરી હુમલા બાદ પાકિસ્તાન ને વિશ્વ સમક્ષ ખુલા કર્યા બાદ, ભારતએ હજુ એક ઝાટકો પાકિસ્તાન ને આપ્યો।  ભારત એ મંગળવારે સાફ કહી દીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇસ્લામાબાદ ખાતે યોજાયેલી દક્ષિણ એશિયા સહયોગ સંગઠન (સાર્ક) ની બૈઠકમાં સામેલ નહિ થાય. ભારતના પહલ ને અફગાનિસ્તાન , ભૂટાન અને બાંગ્લાદેશ નો પણ સાથ મળ્યો જેને 9 અને 10 નવેમ્બર ની સાર્ક બૈઠકમાં સામેલ થવાની ના પડી. સાર્ક ના અધ્યક્ષ દેશ નેપાળ ને સંદેશો મોકલી ને ભારતીય વિદેશ મંત્રાલયે  કહ્યું કે પાકિસ્તાન સાથે તનાવ  ના લીધે સાર્ક ની 19મી બૈઠકમાં પી.એમ.મોદી હાજર નહિ રહે. પાકિસ્તાનએ ભારત ના આ વિચાર ને દુર્ભાગ્યપૂર્ણ કેહતા કહ્યું કે તેમને પાડોસી દેશ તરફ થી એવો  કોઈ સંદેશો મળ્યો નથી.

(સૂત્રોમાંથી- એજેન્સી)

NO COMMENTS