ભારતમાં પત્રકારિતા ખતરા થી ખાલી નથી : સીપીજે

0
46

ભારતમાં પત્રકારિતા ખતરો થી ખાલી નથી એવું કંઇક દાવો પત્રકારોની સુરક્ષા ઉપર નજર રાખનાર પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થા સીપીજે એ જણાવ્યું હતું આંતરરાષ્ટ્રીય સંસ્થા સીપીજે અનુસાર ભારત માં ભ્રષ્ટાચાર કવર કરનાર પત્રકારો ની જાન નો ખતરો થઇ શકે છે. ભારતમાં એક બીજું પત્રકારિતા નો ક્રેઝ વધી રહ્યો છે.
42 પેઇજ નો રીપોર્ટ રજૂ :
કમિટી ટૂ પ્રોટેકટ જર્નાલિસ્ટ ની 42 પેઇજ ના આ વિશેષ રિપોર્ટ માં કહેવાયું છે કે ભારત માં પત્રકારો ને કામ ના સમય દરમિયાન પુરી સુરક્ષા મળતી નથી. તેમાં જણાવાયું છે કે, 1992 પછી ભારતમાં 27 એવા મામલા સામે આવ્યા છે જેમાં પત્રકારો ના તેના કામ બાબતે મારી નાખવામાં આવ્યા છે. પરંતુ કોઇપણ એક મામલા માં આરોપિયો ને સજા થઇ નથી. રિપોર્ટ અનુસાર આ 27 માં અડધા થી વધુ પત્રકારો ભ્રષ્ટાચાર સંબંધી મામલે સમચારો પ્રસિધ્ધ કરતા હતા.
પ્રેસ ફ્રિડમમાં કર્યો છે. મૃત્યુ નો ઉલ્લેખ :
પ્રેસ ફ્રિડમ ના નામે જાણીતી સંસ્થા વર્ષ 2011-15 વચ્ચે ત્રણ ભારતીય પત્રકારો જાગેંદ્ર સિંહ, અક્ષય સિંહ, અને ઉમેશ રાજપૂત ની મૃત્યુનો ઉલ્લેખ કર્યો છે. કમિટિ ટૂ પ્રોટેકટ જર્નાલિસ્ટ ની આ રિપોર્ટ માં 2015 માં પ્રેસ કાઉન્સીલ ઓફ ઇંડિયા ના એક અભ્યાસ માં જણાવ્યું કે પત્રકારોની હત્યાઓ પાછળ જેનો હાથ હોય છે. તે વગસ સજાએ છૂટી જાય છે. પીસીઆઇએ ભારતીય સંસદ માં દેશમાં પત્રકારો ને સુરક્ષા આપવા એક કાનુન ની માંગણી કરી હતી.
એક રીપોર્ટ માં ત્રણ પત્રકારોનો ઉલ્લેખ કરાયો છે. 1- અક્ષય સિંહ : તે એક ચેનલ માટે મધ્યપ્રદેશમાં વ્યાપંમ મામલે તપાસ કરી રહ્યા હતા.
2-જાગેંદ્ર સિંહ : ઉત્તર પ્રદેશ ના શાહજહાંપૂર માં સ્થાનીય પત્રકાર નું મોત નું કારણ હજુ સુધી મળ્યું નથી.
3- ઉમેશ રાજપૂત : 2011 માં છતીસગઢ રાયપુર માં તેમને મારી નખાયાહતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS