દિવાળી માં ફરવા જવા માટે મોટા ભાગની ટ્રેનો ફુલ

0
46

જો તમે દિવાળી એ ફરવા જવાનું વિચારતા હોતો અત્યારથી રિઝર્વેશન કરવાનું વિચારી લેજો કારણકે ભારતની તમામ ટ્રેનો ફુલ થવા માંડી છે. કારણકે અત્યારથી દિવાળી માટે મોટા ભાગની ટ્રેનો ફુલ થવા માંડી છે. રીઝર્વેશનની સૌથી વધુ માંગ મુંબઇ, બેંગ્લોર, પુના, ચેન્નાઇ, રાજસ્થાન, આ વર્ષે દિવાળી 30 ઓકટોબરે મનાવવામાં આવશે. દેશના વિભિન્ન વિસ્તારોમાંથી નોકરી તેમજ ધંધા કરતા હજારો લોકો તહેવારોમાં પોતાના ઘરે આવતા જતા હોય છે. આવી કોઇ પરેશાની બચવા લોકોએ અત્યારથી જ રિઝર્વેશન કરાવી લીધા છે. 120 દિવસ પહેલા ટ્રેનોમાં રિઝર્વેશન થી લોકો વહેલી તકે રીઝર્વેશન કરાવી લેતા હોય છે. હજુ દિવાળી ને માસ બાકી છે. ત્યારે મોટાભાગની ટ્રેનો ફુલ દેખાડે છે.
મુખ્યત્વે ગોવાએક્ષપ્રેસ, બેંગ્લુરુ રાજધાની એક્ષપ્રેસ, કુશીનગર એક્ષપ્રેસ, પઠાનકોટ એક્ષ., વલસાડ-કાનપુર એક્ષ, પુષ્પક એક્ષ., કર્ણાટક, સંપર્ક ક્રાંતિ, છતીસગઢ, મંગલા, વગેરે ટ્રેનો અત્યારથી ફુલ થઇ ગયા ના સમાચાર મળી રહ્યા છે જયારે વેઇટીંગ લીસ્ટ લાંબુ છે.

(સુત્રોમાંથી)

NO COMMENTS