રાજધાની, શતાબ્દી અને દુરંતો ટ્રેન નું ભાડું વધી રહ્યું છે.

0
35

લોકો ના ખીસ્સા હળવા કરવાનું રેલ્વે દ્વારા તૈયારી થઇ ગઇ છે. રાજધાની, શતાબ્દી અને દુરંતો ટ્રેન નું ભાડું વધી રહ્યું છે. રેલ્વે દ્વારા દોઢ ગણું ભાડું વધારવાની તૈયારી કરી છે. નવી દિલ્હી-મુંબઇ રાજધાની ટ્રેન ની વાત કરીએ તો તેનું ભાડું 1628 હતું. જયારે હવે 814 રુપીયા સુધી વધી શકે છે એટલે કે 2432 થઇ શકે છે. આ ભાડું 15 ટકા સેસ, સ્વચ્છતા તથા કૃષિ ટેકસ પણ લાગશે. આ નવું ભાડું શતાબ્દી, દુરંતો, રાજધાનીમાં લાગુ થશે. રાજધાની એસી ફર્સ્ટ કલાક, શતાબ્દી ના એકઝીટયુટીવ કલાક ને બાદ કરતા ભાડું 40 થી 50 ટકા વધશે. રાજધાની એસી-2 માં 50 ટકા વધી શકે. એસી-3માં 40 ટકા વધી શકે. દુરંતો ટ્રેનમાં સ્લીપર કલાસમાં પણ ભાડું વધી શકે છે. સાથો સાથ તત્કાલક ટીકીટમાં પણ ભાડું વધી શકે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS