આતંકીઓના નિશાના ઉપર ઓઇલ રીફાઇનરી : સુરક્ષા વધારવામાં આવી

0
52

ખુફીયા એજન્સીના સુત્રો અનુસાર આતંકી દેશ માં ઓઇલ રીફાઇનરી ને નિશાના બનાવાની સાજિશ રચી રહ્યા છે. આ સાજિશ નો ખુલાશો ત્યારે થયો જયારે ખુફીયા એજન્સીને એક ફોન કોલ રેકોર્ડીંગ કરી.
જયારે ખુફીયા એજન્સી ને ખબર પડી કે સર્જિકલ સ્ટ્રાઇક પછી બદલો લેવા માટે આતંકી ઓઇલ રીફાઇનરી ને નિશાનો બનાવવા માંગે છે. એક ઇનપુટ પછી જયાં જયાં ઓઇલ રિફાઇનરી છે ત્યાં ત્યાં એલર્ટ કરી દેવાયા છે. જેમાં રાજસ્થાન,પંજાબ, ગુજરાત ની ઓઇલ રીફાઇનરી નિશાના ઉપર છે.
આ લઇને આઇબીએ પેટ્રોલિયમ મંત્રાલય અને ગૃહ મંત્રાલય ને એલર્ટ કર્યા છે. આ ખુફીયા જાણકારી પછી મંત્રાલયો એ કાર્યવાહી કરી છે. સાજિશ પાછળ પાક. આતંકી સંગઠન જૈશ અ મોહમ્મદ અને લશ્કર એ તોયબા નો હાથ છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS