સ્વિસ બેંકોમાં ભારતીય નું જમા નાણું સિંગાપુર અને હોંગકોંગના મુકાબલે ઘણું ઓછું

0
33
indian Swiss bank accounts
indian Swiss bank accounts

સ્વિસ બેંકોમાં ભારતીય નું જમા નાણું સિંગાપુર અને હોંગકોંગ જેવા અન્ય વૈશ્વિક વિત્તીય કેન્દ્રોના મુકાબલે ઘણું ઓછું છે. સ્વિટઝરલેન્ડ ની બેંકોના એક યુનિયને જણાવ્યું કે હાલમાં તાજા આંકડાઓ મુજબ, સ્વિસ હેંક માં ભારતીયોના ફકત 8392 કરોડ રુપિયાજ જમા છે.
આ આંકડો 2015 નો છે. જેમાં થોડા વર્ષોમાં 127.66 કરોડ ફ્રેંક ઓછો થયો છે. પરંતુ અન્ય વૈશ્વિક કેન્દ્ર ને લઇને કોઇ આધારભૂત આંકડા જાહેર નથી. જિનીવા સ્થિત એશો ઓફ પ્રાઇવેટ બેંક ના મેનેજરે ભારતીય પૈસા જમા કરવાનો ટ્રેંડ શું છે ? તેમણે જણાવ્યું કે હાલમાં કોઇ ટ્રેક કરાયું નથી.
હાલમાં એશો. માં બેંક શામેલ છે. સ્વિટઝરલેન્ડે હાલમાં સંબંધિથ દેશ ને નાગરિકોના જમા કરાવેલા નાણાની જાણકારી અપાશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS