પાક. ને હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપ જીત્યો

0
50
Indian Women's Cricket Team Beats Pak, Wins Asia Cup T20
Indian Women's Cricket Team Beats Pak, Wins Asia Cup T20

થાઇલેંડ ની રાજધાની બેંકોક માં રમાયેલ એસીસી એશિયા કપ ટી 20 ફાઇનલમાં ભારતે પ્રતિસ્પધી4 પાકિસ્તાની ટીમને 17 રને સતત છઠ્ઠીવાર એશિયા કપ નો ખિતાબ હાંસીલ કર્યો છે.
ટોસ જીતી પહેલો દાવ લેવા ઉતરેલ ભારતીય ટીમ ઓપનર મિતાલી રાજે શાનદાર અર્ધશતક થી નિર્ધારીત 20 ઓવરમાં 5 વિકેટે 121 રન બનાવ્યા હતા. મિતાલીએ 65 દડામાં 73 રન ફટકાર્યા હતા. તે ઉપરાંત ઝૂલૂન ગોસ્વામી બે આંકડા સુધી પહોચી શકી હતી. પાકિસ્તાની બોલરોએ આક્રમ ગેંદબાજી કરી પરંતુ મિતાલી નો કોઇ જવાબ ન હતો. પાકિસ્તાન તરફથી અનમ અમીન ને 24 રન આપી 2 વિકેટ લીધી હતી. જયારે સાના અને મીર અને સાદિયા યુસુફે 1-1 વિકેટ લીધી હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS