ખેડૂતોને રાહત : દેણાના વ્યાજ ઉપર મળશે વધારે છૂટ

0
45
internal policies could unite farmers
internal policies could unite farmers

ખેડૂતોને ત્રણ લાખ ના દેવા ઉપર વ્યાજ છૂટ ની મર્યાદા વધારીને કેબિનેટે 3 થી પ ટકા કરવાનો નિર્ણય કર્યો છે. એવુ એટલા માટે કે કારણકે લોન માફ થવાના ઇંતઝારમાં મોટી સંખ્યામાં ખેડૂતો કર્જો ચૂકવતા નથી. પરંતુ આ સ્કિમ તે ખેડૂતોને ફાયદો પહોંચાડશે જે એક વર્ષ ની અંદર પોતાની લોન ચૂકવી દે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેબિનેટ તરફથી લેવાયેલો મોટો નિર્ણય સીધી રીતે ઇમાનદાર ખેડૂતોને ફાયદો કરશે. સાથે ખેડૂતો નું કર્જ ના બોજ નીચે દબાયેલ બેંક ના એનપીએ માં પણ કમી આવી શકે છે. કેબિનેટે ચાલૂ વિત વર્ષમાં કિસાનો નું કર્જ માફિ માટે 20339 કરોડ રુપિયાને મંજૂરી આપી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS