આઇપીએલ : નવા ચહેરા : ખેલાડીઓ 30 ગણી કિંમતે વહેંચાણા

0
67
ipl new faces sale
ipl new faces sale

આઇપીએલ-10 માટે ખેલાડીઓની નીલામી દરમ્યાન જયાં એક બાજુ ઇરફાન પઠાણ અને ઇશાંત શર્મા જેવા મુખ્ય પ્લેયર ના પહેલીવાર ખરીદનાર ન મળ્યા, જયારે ઘણી નવી ટીમો ના પ્લેયર લીધા આ યુવા ચહેરા ઉપર ફ્રેંચાઇજી દ્વારા ધનવર્ષા કરાઇ અને ખેલાડી કરોડોમાં વેંચાણા
રાજસ્થાના માટે રણજી ક્રિકેટ રમનાર અનિકેત ચૌધરી નો પ્રાઇઝ 10 લાખ રુપિયા થઇ, પરંતુ રોયલ ચેલેન્જર્સ ના અનિકેત ને બે કરોડ રુપિયામાં ખરીદાયા. અનિકેત લાંબી ઉંચાઇનો ખેલાડી છે. જેનો ઉપયોગ ભારત ઓસ્ટ્રેલીય ની બોલીંગ સામે કરવામાં આવશે.
ઉતર પ્રદેશના આ વિકેટકિપર અને બેટસ્મેન સનરાઇઝ હૈદરાબાદ ના 75 લાખ રુપિયામાં ખરીદાયો પરંતુ દ્વિવેદી ની ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં પ્રદર્શન સારું રહ્યું છે. ટી 20 માં પણ એકલવ્ય ની સરખામણીએ 35 ટકા વધુ છે. જે ટી 20 ના હિસાબે સારું છે.
મનપ્રીત ગોની 33 વર્ષનો છે ધોની ની ઉપજ કહેવાય છે. લાઇમલાઇટમાં આવ્યા પછી જલ્દી ગુમનામી માં ખોવાઇ ગયા છે. થોડા સમય ક્રિકેટથી દૂર રહેલ. 60 લામાં ગુજરાત લાયંસે ખરીદયો. કર્ણાટક પ્રિમીયર લીગમાં પ્રભાવશાલી દેખાનાર ગૌતમ મુંબઇની 2 કરોડ માં મુંબઇ ઇંડિયન્સમાં જોડાયા 28 વર્ષીય ગૌતમ ઓલરાઉન્ડર છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS