માત્ર 1 પૈસા માં મળશે રેલયાત્રા વિમા યોજના નો લાભ

0
104

આઇઆરટીસી ની વૈકિલ્પક યાત્રા વીમા યોજના હવે રેલ યાત્રિકો માટે એક પેસા ના મૂલ્ય પર ઉપલબ્ધ થશે. આઇઆરટીસીના જણાવ્યાનુસાર આ નિર્ણય સપ્ટેમબર માસમાં યાત્રા કરનાર યાત્રિકો ની વીમા યોજના માં ભાગીદારી પછી લેવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, છેલ્લા મહિને વીમા યોજના નું પ્રિમિયમ રકમ 92 પૈસા હતી. પ્રિમિયમ રાશી શુક્રવારથી પ્રભાવીત થઇ જશે. જયારે 31 ઓકટોબર સુધી બુક કરાવેલ બધી ટિકીટો ઉપર લાગુ પડશે.
યાત્રિકો માટે દિવાળી ની ભેટ સમાન આ છે. ગત માસ માં યાત્રિકો એ આ વિમા યોજના પસંદ કરી છે આઇઆરટીસી ના પોર્ટલ ઉપર એક ટ્રેન ટિકિટ બુક કરવા પર 10 લાખનો વીમો કવર કરવામાં આવી રહ્યો છે. આમાં દુર્ઘટના મોત, વિકલાંગતા ની સ્થિતિ માં 10 લાખ તથા વિકલાંગતા માં 7.5 લાખ, હોસ્પિટલમાં દાખલ થતા 2 લાખ આપવામાં આવી રહ્યા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS