ક્રિકેટર ઇશાંત-પ્રતિમા ના આજે લગ્ન સમારોહ

0
85
ishant sharma pratima marrage
ishant sharma pratima marrage

આંતરરાષ્ટ્રીય ખેલાડી ઇશાંત શર્મા અને તેમની મંગેતર બાસ્કેટબોલ ખલાડી પ્રતિમા સિંહ ના દિલ્હી સ્થિત ઘર ઉપર મહેંદી રસમ કરાઇ હતી. આ પ્રસંગે મહેમાનો તેમજ તેમના દોસ્તો હાજર રહ્યા હતા.
ઇશાંત ના ઘરે પંજાબી ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો. મહેંદી રસમ માટે ભવ્ય મંડપ ડેકોરેશન કરાયું હતું. તેમના લગ્ન હરિયાણાના નોટિંગ હિલ્સ ફાર્મ હાઉસ ખાતે યોજાશે. જયાં તે સાત ફેરા ફરશે. આ મોકા ઉપર બન્ને પરિવારના સગા, દોસ્તો ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના મહેન્દ્ર ધોની અને યુવરાજ સિંહ સહિત ટીમ ઇંડિયા ના ખેલાડી હાજર રહેશે. લગ્નની તૈયારી થઇ ચૂકી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS