ગરીબ પરિવાર ની મહિલા ને જાસૂસી કરવા ભારત મોકલે છે : આઇએસઆઇ

0
49

આઇએસઆઇ ગરીબ પરિવારો ની મહિલાઓને જાસૂસી કરવા માટે ભારત મોકલી રહ્યા છે. પાકિસ્તાની સેના તેને સીમા પાર કરાવી આપે છે. અને તેના પરિવારનો ખર્ચ આઇએસઆઇ પૂરો પાડે છે. મહિલા હોવાથી તેમના ઉપર કોઇ શક ન કરે તે કારણે મહિલાઓનો ઉપયોગ જાસૂસી કરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા અને સેના નું વલણ મહિલાઓ પ્રત્યે થોડું નરમ હોય છે તે કારણે ઉપયોગ થઇ રહ્યો છે. તેનો ફાયદો હવે આઇએસઆઇ ઉઠાવી રહી છે.
આઇએસઆઇ ગરીબ પરિવારની મહિલાને જાસૂસી કરવા માટે પ્રશિક્ષણ આપી જાસૂસી કરવા માટે ભારત મોકલી રહું છે. આ વાત ને સમર્થન કાશ્મીસ, રાજસ્થાન બોર્ડર તથા બારામૂલા માં થયેલ ગિરફતારીમાં ખૂલાો થયો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આઇએસઆઇ બે-ત્રણ મહિનામાં આ પ્રશિક્ષણ આપી ભારત મોકલે છે. જે શહેરમાં મોકલવામાં આવે છે ત્યાંની તમામ જાણકારી પહેલેથી પ્રાપ્ત કરાવી દેવામાં આવે છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS