ISRO : એશિયાઇ સંચાર ઉપગ્રહ જીસૈટ-7 નું સફળ પ્રક્ષેપણ

0
31
ISRO Launches South Asia Satellite GSAT-9
ISRO Launches South Asia Satellite GSAT-9

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરો એ સતીશ ધન અંતરિક્ષ કેન્દ્ર થી પોતાની ભારી રોકેટ ભૂસ્થૈતિક ઉપગ્રહ પ્રક્ષેપણ યાન જીએસએલવી એફ 9 ના માધ્યમ થી દક્ષિણ એશિયાઇ સંચાર ઉપગ્રહ જીસૈટ-7 નું શુક્રવારે સફળ પ્રક્ષેપણ કર્યું હતું. પી.એમ. મોદીએ ટવીટ કરી આ સેટેલાઇટ ને સફળ લોન્ચ કરવા બદલ ઇસરો ના વૈજ્ઞાનિકો ને અભિનંદન પાઠવ્યા હતા.
ઇસરોએ જણાવ્યું કે દક્ષિણ એશિયાઇ સંચાર ઉપગ્રહ જીસેટ -9 પાકિસ્તાને છોડીને ભારત અન્ય પાડોશી દેશો નેપાળ, ભૂતાન, માલદીવ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન ને પોતાની સેવા આપશે. અધિકારીએ જણાવ્યું કે 2230 કિ.ગ્રા. ના આ ઉપગ્રહ ની સેવા અન્ય દેશોને પણ મળી શકશે. આ ઉપગ્રહ નિર્માણ લગભગ 235 કરોડ રુપિયા જેટલી થઇ છે. ઉપગ્રહ જીસેટ 9 ને 4.57 કલાકે છોડી સફળ પ્રક્ષેપણ કરાયું હતું. આ ઉપગ્રહ 12 વર્ષ સુધી પોતાની સેવા આપશે. 50 મીટર ઉંચા આ રોકેટ પ્રક્ષેપણ માં ક્રોયોજેનિક એન્જિન નો ઉપયોગ કરાયો છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS