ઇસરો ની કામયાબી : લોન્ચ કર્યું રિસોર્સસૈટ-2-એ

0
47
ISRO satellite launches
ISRO satellite launches

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરો ધ્રુવીય પ્રક્ષેપણ યાન પીએસએલવી સી-36 નું ગઇકાલે સવારે 10.25 ના પ્રક્ષેપણ કર્યું. જો કે ઇસરોના રિસોર્સસૈટ -2 એ ને 827 કિ.મી. ની ઉંચાઇ વાળી સૌર કક્ષા માં સ્થાપિત થશે. રિસોર્સસૈટ -2 એ રિમોર્ટ સેસિંગ ઉપગ્રહ છે. જેનું ઉદેશ્ય સંશોધનન માટે ની નજર રાખવામાં કરાઇ છે. આ તે પહેલા વર્ષ 2003 માં છોડાયેલ રિસોર્સ સેટ 1 તથા વર્ષ 2011 માં છોડાયેલ રિસોર્સ સેટ 2 ના આગલા ક્રમ નો ઉપગ્રહ છે. તેનું વજન 1235 કિ.ગ્રામ છે. આ આખું મિશન 17 મિનિટ 55 સેક્ધડ નું હતું. ચોથા ચરણનું ઇંજન પ્રજવલન સુધી 8 મિનિટ 42 સેક્ધડ માં 630 કિ.મી. ની ઉંચાઇ હાસિક કરી ચૂકયો હતું.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS