ઇસરો ની સફળતા : સ્કેમજેટ રોકેડ ઇંજન નું પરીક્ષણ

0
39

ભારતે રવિવારે પોતાના અત્યાધુનિક સ્ક્રેમજેટ રોકેટ ઇંજન નું સફળ પરિક્ષણ કર્યું હતું. આ સફળ પરિક્ષણ બાદ ભારત પ્રતિષ્ઠિત કલબમાં શામેલ થયું છે. ભારતે વાયુમંડળ ની ઓકસીજન નો ઉપયોગ કરતા આ ઇંજન નું પરિક્ષણ કર્યું. આ પ્રક્ષેપણ ની રકમ ઘણી ઓછી થઇ શકે છે. અને હવા થી ઓકસીજન ભેગું કરનાર ઇંજન ડિઝાઇન કરવા ઇસરો ના પ્રયાસ માં મદદ મળી શકે છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન આંધ્રપ્રદેશ ના શ્રી હરીકોટા માં સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્ર થી સવારે 6 કલાકે સ્ક્રેમજેટ ઇંજન નો પહેલો પ્રાયોગિક મિશન ને સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. ઇસરોએ આ મિશન ને સામાન્ય પણ વાયુમંડળ થી ઓકસીનજ લઇ ચાલનાર આધુનિક ઇંજનો ની ડિઝાઇન અને વિકાસ કરવાના પ્રયાસ માં સફળતા પ્રાપ્ત થઇ હતી.
અમેરિકા, રુસ અને યુરોપીયન અંતરિક્ષ એજન્સી પછી સ્ક્રેમજેટ ઇંજન નું પરીક્ષણ પ્રદર્શન કરનાર ભારત ચોથો દેશ છે. 12 કલાક ની ઉંઘી ગણતરી બાદ સ્કેમજેટ ઇંજન ને લઈને આધુનિક યાન સવારે 6 કલાકે ઉડાન ભરી હતી. ઉડાન શ્રી હરીકોટા થી નજીક 320 કિમી દૂર બંગાળ ની ખાડી માં પૂર્ણ થઇ હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS