કાળું નાણું જાહેર કરો છેલ્લી તા. 30 સપ્ટેમ્બર : 25 હજાર નોટીસો જાહેર

0
90

કાળું નાણું જાહેર કરવા છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. આયકર વિભાગ રાત્રીના મોડે સુધી ખુલ્લા રહેશે. આયકર વિભાગ ઓફિસર કરદાતાઓના ઘોષણા પત્ર અને ફોર્મ સ્વિકાર કરશે.
તે પછી એક ઓકટોબર થી કાળા નાણા ની ધરપકડ માટે અભિયાન ચલાવવાાં આવશે. આ વાત આયકર વિભાગ દ્વારા જણાવવામાં આવી હતી.
30 સપ્ટેમ્બર રાત્રે 12 કલાક સુધી ઓફિસો ખુલ્લી રહેશે. જેણે યોજના નો ફાયદો થાય. દેશના તમામ રાજયોમાંથી વકિલ, ડોકટરો, બિલ્ડરો ના ફોર્મ આવી રહ્યા છે તેવી વાત અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી હતી. તા. 1 થી કાળા નાણા સામે લાલ આંખ કરી નોટીસો જાહેર કરવામાં આવશે અને આ અભિયાન ને અગ્રતા આપી કડક કાયદાથી કામ લેવામાં આવશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS