35 સંતાનનો પિતા : હજુ 100 સંતાનનું પિતા બનવું છે..!

0
544
jan mahmed-pakistan

આ દુનિયામાં મા બાપ માટે સંતાનનું સુખ એ સૌથી વધુ મહત્વનું હોય છે.પરંતુ સંતાન પેદા કરવામાં જ સાચું સુખ જેવો કિસ્સો પાકિસ્તાન ના જાન મોહમ્મદે અત્યાર સુધીમાં 35 સંતાન છે. અન તે 35 બાળકોનો પિતા છે. અને તેની ઇચ્છા 100 સંતાનની છે. પાકિસ્તાનના કવોટા શહેર નો વતની મોહમ્મદ પોતે 43 વર્ષની ઉંમર છે. તેમણે ત્રણ લગ્ન કર્યા છે. જેમાં 21 છોકરી અને 14 છોકરા પેદા થયા છે. કુલ 39 વ્યકિતઓનું તેનું કુટુંબ છે. પાકિસ્તાનના આ શહેરમાં ચર્ચાનો વિષય છે. બ્લુચિસ્તાનની રાજધાન મા રહેનાર અને ડોકટર છે તેમણે જણાવ્યું કે અલ્લાહનો આભારી છું. કારણ કે મારા પરિવારનો માસિક ખર્ચ એક લાખ છે. અને પરિવારના કોઇ સભ્યને કોઇ તકલીફ નથી પડવા દેતો.

તેમણે જણાવ્યું હતું કે. તે દરેક સંતાનને ઉચ્ચ અભ્યાસ કરાવવા માગે છે. તે લોકોને સંદેશ આપવા માગે છે કે મોટો પરિવાર પણ સુખી પરિવાર હોય છે. પોતાના જીવનમાં તે 100 સંતાનની મહત્વાકાંક્ષા રાખે છે. થોડા સમય પહેલા તેની બે પત્નિઓને બે સંતાનનો જન્મ થયો આ જન્મ થતા પરિવારમાં જશ્ન મનાવવામાં આવ્યો હતો.
જાન મોહમ્મદે જણાવ્યું હતું કે તે તેના જીવનની ચોથી શાદી કરવા માટે તૈયાર છે. તેમની આગળની બે પત્ની હાલમાં પ્રગનેટ છે. થોડા સમય બાદ 35 સંતાનોમાં ર બાળકોનો ઉમેરો થશે. તે પોતાની જાત પ્રત્યે ગૌરવ અનુભવે છે કે તે 35 બાળકોનો પોતે પિતા છે. મોહમ્મદ ઉપર બનેલો વિડિયો સોશિયલ મિડિયા માં બહુ પ્રચલીત છે.

(એજન્સી દ્વારા)

NO COMMENTS