શ્રીનગર પહોંચી જહાન્વી પરત ફરી : પરંતુ નીરાશ ન થઇ

0
165

શ્રીનગર માં લાલચોક ઉપર ત્રિરંગો લઇને વિદ્યાર્થીની પહોંચી પરંતુ તેનું તે સપનું પુરુ ન કરી શકી કારણ તેના પિતાએ ખોલ્યું ચોકાવનાર રાઝ. વાત છે જેએનયુ પ્રકરણ ના ક્ધહૈયા કુમાર ને ચેલેંજ કરનાર છોકરી જાહન્વી બહલ ની. જહાન્વી ના પાક સમર્થકો ને ચેલેન્જ કરી હતી. કે તે શ્રીનગર માં ત્રિરંગો 15 મી ઓગસ્ટે ફરકાવશે. તે તેનું સપનું પૂર્ણ કરવા માટે તેના પિતા સાથે તે શ્રીનગર પહોંચી હતી. પરંતુ પોલીસે તેને એરપોર્ટ ઉપરથી જ પાછી મોકલી આપી. એવું થવાનું કારણ પુછવા ઉપર જહાન્વીના પિતા અશ્ર્વીનભાઇએ જણાવ્યું કે 14 ઓગસ્ટે સવારે શ્રીનગર એરપોર્ટ ઉપર તે ઉતર્યા જેવા તે નિકળા ત્યાં હાજર પોલીસે અધિકારીઓએ તેને રોકી લીધા પોલીસ વાળાએ તેને એક રુમમાં લઇ ગયા. જયાં ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. તેમણે જણાવ્યું અહીનો માહોલ ખરાબ છે. 144 ની કલમ લાગુ છે. તેમણે કહ્યું જાહન્વી પાસેથી ત્રિરંગો લઇ લીધો અને જણાવ્યું તેને સન્માન સાથે લગાડી દેશું. બાદમાં જહાન્વી જે ફલાઇટમાં આવી હતી તેમાં પરત મોકલી દેવાઇ.અશ્ર્વીનભાઇએ જણાવ્યું કે જહાન્વીને બતાવ્યું તો તે નિરાશ થઇ ગઇ. છતાં તેણે રાષ્ટ્રધ્વજ ફરકાવાની ઇચ્છા દર્શાવી. જયાં મોદીએ 1992 માં મોદીએ ફરકાવેલ. તો શું થયું, પરંતુ જહાન્વી ને તે વાતની ખુશી થઇ કે તે શ્રીનગર સુધી ઝંડો લઇ જઇ શકી.

NO COMMENTS