જૂનાગઢ માં પત્રકાર કિશોર દવે ની ક્રૂર હત્યા

0
840

આપણે હાલમાં જોઇ રહ્યા છીએ કે પત્રકારો અને પ્રેસ પ્રતિનિધીઓ ઉપર દેશમાં વારંવાર હુમલાઓ અને ધમકી મળતા હોય છે. આવા જ એક બનાવમાં ગઇકાલે જૂનાગઢ શહેરના નામી પત્રકાર કિશોરભાઇ દવે ની કોઇ કારણોસર તેમની જ ઓફિસમાં ધાતકી હત્યા કરાઇ છે. આ બનાવના પગલે તેમની ઓફિસ વણઝારી ચોક ખાતે છરીના ઘા મારી હત્યા કરાઇ છે બનાવ બાદ પોલીસ ઘટના સ્થળે તુરંત પહોંચી ગઇ હતી. આ બનાવ સમગ્ર પત્રકારોએ વખોડી કાઢયો હતો. અને હુમલાખોરોને પાસા જેવા કાયદો લગાડી સજા કરવાની માંગ કરી હતી. હત્યારાઓ સીસીટીવી કેમેરામાં ઓળખ કરવામાં આવી રહી છે.

(સુત્રોમાંથી )

NO COMMENTS