આ મંદિર ની વાર્ષિક આવક 100 કરોડ થી વધુ છે

0
55
kalahasti temple andhra pradesh
kalahasti temple andhra pradesh

આંધ્ર પ્રદેશમાં એક એવું મંદિર છે જયાં રાહુકાલ ની મોટી પૂજા થાય છે. એટલું જ નહીં. આ મંદિરની કમાણી પણ કમ નથી. રાજયના ચિતૂર જિલ્લામાં સ્થિત શ્રી કાલાહસ્તી મંદિર ની વાર્ષિક આવક સો કરોડ રુપિયા થી વધુ છે. આ મંદિર વાસ્તવમાં ભગનાન શિવ મંદિર છે, પરંતુ અહીંયા રાહુકાલ ની પૂજા સાથે સાથે કાલસર્પ ની પૂજા થાય છે. જાણો ભગવાન શિવ સાથે જોડાયેલા તથ્યો નું રહસ્ય.
તિરુપતિ શહેરથી લગભગ 35 કિમી શ્રીકાલહસ્તી ગામમાં સ્થિત આ મંદિર દક્ષિણ ભારતમાં ભગવાન શિવ ના તીર્થસ્થાનોમાં મુખ્ય સ્થાન છે. લભગગ બે હજાર વર્ષો થી તેને દક્ષિણ નું કૈલાશ તથા દક્ષિણ કાસી નામથી જાણવામાં આવે છે. અહીંયા ભગવાન કાલહસ્તીશ્વર ની સાથે દેવી જ્ઞાનપ્રસૂનઅંબાનું પણ સ્થાપન છે.
આ મંદિરમાં ત્રણ વિશાળ ગોપુરમ દક્ષિણ ભારત ના મંદિર ના મુખ્ય દ્વારા ઉપર સ્થિત હોય છે જે સ્થાપ્તય ની દ્રષ્ટિએ અજોડ છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS