500માં ટેસ્ટ ટિમ ઇન્ડિયા ની મોટી જીત ની સાથે પાકિસ્તાન ને લાગ્યો ઝટકો! 

0
46

ટિમ ઇન્ડિયા એ ગ્રીન પાર્ક, કાનપુરમાં ન્યુઝીલેન્ડ સામે ઐતિહાસિક  500માં ટેસ્ટ માં 197 રન થી જીતી. જેથી ટિમ ઇન્ડિયા ના જીત થી પાકિસ્તાન ને મોટો ઝાટકો લાગ્યો. કારણ કે આ જીત ની સાથે ભારત એ એક જ મહિના પછી પાકીસ્થાન ને પછાડી નંબર-1 નો તાજ પોતાના નામે કરી લીધું. આ જીતની સાથે ગ્રીન પાર્ક સ્ટેડિયમ ભારત માતા કી જય – વંદે માતરમ થી ગુંજી ઉઠ્યું.

(સૂત્રોમાંથી – અજેન્સી)

NO COMMENTS