કાશ્મીર : પોલીસ ઉપર આતંકી ફાયરીંગ : જવાબમાં ઠાર મરાયા ર આતંકી

0
35
kashmir terror attack
kashmir terror attack

કાશ્મીરમાં પોલીસ અધિકારીઓએ આતંકવાદીઓ ઉપર જબરજસ્ત જવાબ આપતા બે આતંકીઓને મારી નખાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ કાશ્મીર માં આતંકીયો ના એક હુમલા દરમિયાન જવાબી કાર્યવાહી માં કાશ્મીર પોલીસ અધિકારીઓ મોકા ઉપર પહોંચી જતા 2 આતંકીઓને ઠાર મારી નખાયા છે. આ ઘટના પુલવાવ ના પદગમપોરા વિસ્તારમાં બની હતી જયાં 3 પોલીસ અધિકારીઓ ઉપર બે આતંકીયો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ એક બેઠક માટે ગાડીમાં જઇ રહ્યા હતા. આ દરમિયાન કારમાં બેઠેલા બે આતંકિયો એ તેમનો પીછો કર્યો હતો. તે પછી અધિકારીઓની ગાડી ઉપર ફાયરીંગ કરી હતી. તે પછી પોલીસ અધિકારીઓએ આતંકીયો ઉપર જવાબ આપતા ફાયરીંગ કરી ઠાર મારી નખાયા હતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS