જમ્મુ કાશ્મીર ના સેનાના હેડ કવાર્ટર ઉપર આતંકી હુમલો

0
73

કાશ્મીરમાં ચાલુ રહેલ હિંસા અને તનાવ વચ્ચે એકવાર ફરી બારામૂલા ના ઉરી સ્થિત સેના નું હેડકવાર્ટર ઉપર આત્મઘાતી હુમલો થયો છે. સેના ના જવાનો એ મોર્ચો સંભાળી લીધો હતો અને સામા જવાબમાં ગોળીબારી કરી હતી. આત્મઘાતી હુમલામાં સવારે 5.30 કલાકે થયો હતો. સુત્રોના જણાવ્યાનુસાર હુમલો થયેલી જગ્યા લાઇન ઓફ કંટ્રોલ ની નજીક છે. આત્મઘાતી હુમલો થયા બાદ સેના ની એક બેરેક માં આગ લગાડી હતી.
આ આત્મઘાતી હુમલામાં વળતા જવાબમાં ત્રણ આતંકી ને મારી નખાયા ના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS