ઉત્તર કોરિયા : તાનાશાહી કિંગે પોતાના મંત્રી ને તોપ થી ઉડાડી દીધા

0
227

ઉત્તર કોરિયા માં તાનાશાહી કિમ જોગ ઉને પોતાના શિક્ષા મંત્રી કિમ યોગં જીન અને પૂર્વ કૃષિ મંત્રી હ્યાંગ મિન ને ખતરનાક સજા આપી છે. તાનાશાહી એ પોતાના બે મંત્રિયો ને ઉત્તર કોરિયા ની રાજધાની પ્યોંગયાંગ સ્થિત સૈન્ય અકાદમી માં સાર્વજનિક રીતે વિમાનભેદી તોપ થી ઉડાડી દીધા છે.
કિમે શિક્ષામંત્રી ને બેઠક દરમિયાન લાપરવાહી અને કૃષિ મંત્રીને નિર્ણાયક નિતિગત પ્રસ્તાવ રજૂ કરવા બદલ મોત ની સજા આપી છે. ઉલ્લેખનિય છે કે, કિમ ના નેતૃત્વમાં આયોજીત બેઠક દરમિયાન યોંગ જીન ને ઝોંકુ આવી ગયું હતું. તેને ઉતર કોરીયાના તાનાશાહ એ પોતાના અનાદર માન્યો અને તોપ થી ઉડાડી દીધો. જયારે બુધવારે દક્ષિણ કોરીયાના અધિકારીઓએ તેની જાણકારી આપી ઉપરાંત બે અધિકારીઓને ગામડામાં ફરી શિક્ષા લેવા હુકમ કર્યો છે. સુત્રોના જણાવ્યાનુસાર શિક્ષામંત્રી અને પૂર્વ કૃષિમંત્રી ને તોપ થી ઉડાડી દેવાનો આદેશ અપાયો હતો. કિમ જોગ ઉન તરફથી આ કાર્યવાહી કરાઇ છે. ઉતર કોરીયા માં ચાલે છે ફકત તાનાશાહી જ.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS