કિંગ ફિશર બ્રાંડ નું કોઇ ખરીદનાર નથી..!

0
112

મુંબઇ : ઠપ્પ થઇ ગઇ કિંગફિશર એરલાઇન્સ ની 9 કરોડ રુપિયા નું લેણું વસુલવા બેંકો દ્વારા કિંગફિશર બ્રાન્ડ, ટ્રેડમાર્ક, ના લોગો તથા ટેગ લાઇન ફલાઇ ધ ગુડ ટાઇમ્સ ની હરરાજી કરવામાં આવી હતી. પરંતુ કોઇ લેવાન ન નીકળ્યું. ઉલ્લેખનિય છે કે, આ વખતે તેની આરક્ષિત મૂલ્ય એટલે 330.03 કરોડ રખાયા હતા. તે ઉપરાંત કિંગફિશર હાઉસમાં રાખી 13.70 લાખ રુપીયા ની સુંતિયો ની નીલામી માટે રજૂ કરેલ પરંતુ કોઇએ બોલી ન લગાવી હતી. ભારતીય સ્ટેટ બેંક સાથે જોડેલ 17 બેંકો ના ફલાઇંગ મોડલ્સ, ફન લાઇનર, ફલાઇ કિંગફિશર અને ફલાઇ બર્ડ ઉપકરણની હરરાજી નો પણ પ્રયાસ કર્યો હતો.
બેંકો દ્વારા આ પહેલા એપ્રિલમાં ટ્રેડમાર્કસ ની નીલામી નો પ્રયાસ કર્યો હતો. તે સમયે પણ નિલામી નિષ્ફળ ગઇ હતી. કિંગફિશર બ્રાંડ નું મૂલ્ય 4 હજાર કરોડ થી વધુ લગાવ્યું છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS