ગોઠણની ગાદી ઘસાવવી

0
857

– ઘણા લોકોને પચાસ કે સાઇઠ વર્ષ પછીની ઉંમરમાં થતી તકલીફોમાં મોખરે રહેતી તકલીફ એટલે ગાદી ઘસાવવી,

– નવાઇની વાત એ છે કે, ભારતમાં દર 3 વ્યકિતએ એકને 60 વર્ષ પછી આ તકલીફ થાય છે. અને દર ચારમાં 3 વ્યકિતને 70 વર્ષ પછી આ તકલીફ થાય છે.
– ભારતમાં દર વર્ષે 1.6 મીલીયન લોકો આ તકલીફથી પીડાય છે. અટેલે કે, દર વર્ષે આટલો જ લોકોનો ઉમેરો થાય છે.
– આના વિશે આપણી સમજ એવી જ હોય છે કે, ગોઠણની ગાદી ઘસાઇ ગઇ છે અને હાલવા માં કે બેસીને ઊભા થવામાં તકલીફ થાય છે. કાં તો સવારમાં ઉઠીને ચાલવામાં તકલીફ પડવી.
– આનાથી વધારે આપણે જાણતા નથી કે જાણવાની કોશિષ પણ નથી કરતા હોતા
– હવે આપણે વધારે ઉંડાણ પૂર્વક આ રોગનો અભ્યાસ કરીએ. શરૂઆત કરીએ કે :

આ રોગો શું છે ?
ગોઠણનો સાંધો શરીરના 3 હાડકા બનાવે છે. એક થાપામાંથી આવતું લાંબુ હાડકું જે ને ફીમર અને નીચેના પેની સુધી જોડતા 2-હાડકા અને ઉપર ઢાંકમી તરીકે રહેતું હાડકું એટલે પહેલા હવે બને લાંબા હાડકાની અંદર ના ભાગ એક બીજા સાથે સીધા ઘર્ષણમાં ન આવે ને બરોબર મુવમેન્ટ થાય માટે વચ્ચેની રચના હોય છે. જે ને કાટીલજ કહેવાય છે. જેના ઘસાઇ હાડકાની જાળવણી શકય છે.
હવે જયારે ગાદી ઘસાય જાય છે ત્યારે આ કાર્ટીલેજ ને નુકશાન થાય કે ઘસાય જાય છે. અને ઘણા સમયે ત્યાં નાના એવા નવા હાડકાનું બંધારણ થાય છે જે ને ઓસ્ટીઓ ફાઇટ કહેવાય છે. જેના ઘસાવાથી દુ:ખાવો થતો હોય છે.
સૌ પ્રથમ જોન સ્પેનડોન નામના વ્યકિતએ આ શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

આ તકલીફ કોને થઇ શકે ?

-મધ્યમ ઉંમરની વ્યકિતઓ (40 થી 60 વર્ષની ઉમર)
-સ્ત્રીઓની શકયતા પુરુષ કરતાં વધારે હોય છે.
– બહુ ઓછી વખત આવી તકલીફ નાની વયના લોકોમાં જોવા મળે છે.
– 80 ટકા લોકો જ 40 વર્ષ પછી થોડા વધારે પ્રમાણમાં તકલીફ થાય છે. પણ માત્ર 40 ટકા લોકોમાં જ લક્ષણો વધારે પ્રમાણમાં આવે છે. પ્રભાવી થાય છે.
– આ તકલીફ થી પીડાતા લોકોમાં 50 ટકા લોકોને બન્ને બાજુના ગોઠણમાં તકલીફ થાય છે.

તકલીફ થવાના મુખ્ય કારણો

– 40 વર્ષથી વધારે ઉંમર-મેદસ્વી લોકોને વધારે શકયતા રહેલી છે.
-સ્ત્રીઓને હોર્મોનલ ફેરફાર અને કાર્ય કરવાની પધ્ધતિમાં ઉણપ
– વારસાગત તકલીફો ના કારણે
– ગોઠણના સાંધાને ભૂતકાળમાં થયેલી ઇજા
– ખોટી રીતે ઉઠવા બેસવાની પધ્ધતિ
– ધંધામાં સ્ટ્રેસ અને સ્ટ્રેઇન
કેવા લક્ષણો વાળી વ્યકિતઓએ તપાસ કરાવવી

– ગોઠણનો દુ:ખાવો થવો
-સવારમાં ગોઠણમાંથી પગ જકડાય જવા
– ગોઠણમાંથી પગનું મુવમેન્ટ બરોબર ન થવું
– ગોઠણના ભાગમાં સોજો આવવો
લક્ષણો

– ગોઠણમં દુ:ખાવો થવો, હર ફર કે હલન ચલન કરવાથી દુ:ખાવામાં ઘટાડો થવો
– કયાં દુ:ખાવો થાય છે એ નકકી ન થઇ શકે
– ગોઠણ ઉપર થોડો કે વધારે સોજો રહેવો
– ઘણી વખત પગ લોક થઇ જાય કે જકડાય જાય છે.
– વધારે પડતી તકલીફમાં આગળના સ્ટેજમાં બંને પગ ગોઠણથી વળતો જાય છે. જેનું વેરમ કહેવાય છે.
– ઘણી વખત સોજો ન જોઇએ હાડકાં માં વધારે જોવા મળે છે. જેેને ઓસ્ટીઓ ફાઇટ કહેવાય છે.
તપાસમાં શું કરાવવું

– લેબોરેટરીના રીપોર્ટ વધારે પડતા આવા કિસ્સામાં નોર્મલ હોય છે.
– એકસરે ગોઠણના કરાવવાથી રોગની તીવ્રતાને ગ્રેડનો ખ્યાલ આવી શકે છે.

NO COMMENTS