મહિલા એ કેજરીવાલ ઉપર શાહી ફેંકી

0
72

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપર ફરીથી શાહી ફેંકવાનો બનાવ બન્યો છે. રાજસ્થાનના બીકાનેર માં છત્રસાલ સ્ટેડિયમ માં ઓડઇવન ની સફળતા ઉપર ભાષણ દેતા સમયે આ મામલો બન્યો હતો. જેમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેજરીવાલે મામલા બાદ બોલ્યા કે શાહી ફેંકનારનું ભગવાન ભલું કરે. તેમણે તેમની સલામતી ની દુઆ કરી છે.
ઉલ્લેખનિય છે કે, જયારે કેજરીવાલ ભાષણ કરી રહ્યા હતા ત્યારે એક મહિલાએ તેની ઉપર શાહી ફેંકી હતી. તે ઉપરાંત અગાઉ મહિલાએ તેના ઉપર સીએનજી નો ગોટાળો જણાવ્યો હતો. વારાણસી માં તેની ગાડી ઉપર ઇંડા ફેંકવામાં આવ્યા હતા. અગાઉ એક પ્રેસ કોેન્ફરન્સમાં પણ શાહી ઉડાડવામાં આવી હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS