દિલ્હી સતા ઉપરથી ઉતારી દઇશ : મને ધમકી ન આપો : લાલુ પ્રસાદ યાદવ

0
46
Lalu Prasad Yadav to bjp and rss
Lalu Prasad Yadav to bjp and rss

રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે શુક્રવારે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સઘ ઉપર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે તે હાલમાં દિલ્હીમાં ખુરશી ઉપરથી હટાવીને રહેશે. તેમણે જણાવ્યું કે કેન્દ્રમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધ ની સરકાર પાંચ વર્ષ પોતાનું કાર્યકાળ પુરું નહીં કરી શકે.
લાલુએ ભાજપ અને આરએસએસ સામે કડવું વલણ કરતા જણાવ્યું કે ભાજપ અને આરએસએસ વાળા સાંભળી લે લાલુ આપ લોકોને દિલ્હીની ખુરશી ઉપર થી હટાવીને રહેશે, મારી કોઇપણ પરિસ્થિતી હોઇ, આ વાતને સીધી રીતે સમજી લો.. અને મને ધમકી આપવાનું સાહસ ન કરો. અચલ ડોલે કચક ડોલે પરંતુ પીપળ કયારેય ના ડોલે…
એટલે કે મને કોઇ ડગાવી ન શકે. અંગત ની જેમ પગ ખોડીને ઉભો છું. ભાજપને ચૈન થી નહીં રહેવા દઉં..લાલુ પોતાના જૂના અંદાજ માં નજરે આવ્યા હતા. ભાજપ ઉપર જોરદાર વરસયા હતા આયકર વિભાગ દ્વારા તેના પરિવારો થી જોડાયેલા ઠેકાણા ઉપર છાપેમારી પછી પહેલીવાર પત્રકાર સામે આવી લાલુએ પોતાનું ખાસ અંદાજ માં ભાજપ ઉપર નિશાન સાધ્યું હતું. ગયેલી જવાની પાછી નથી આવતી ચાહે ઘી મલીદા ખાવ. તેમણે આયકર વિભાગ ના દરોડો પછી ભડકતા જણાવ્યું કે ભાજપ વાળા મારા ઉપર આરોપ લગાવે છે કે જેણે અબજો રુપિયા લૂંટયા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS