આઇપીએલ : પુણે ટીમ ની કેપ્ટનશીપ થી હટાવાયા ધોની

0
60
mahendra singh dhoni IPL team
mahendra singh dhoni IPL team

આઇપીએલ ફ્રેંચાઇસીઝ રાઇજીંગ પુણે સુપરજોઇન્ટસે ભારતીય ટીમ ના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ને કેપ્ટન પદેથી હટાવાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધોની ની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્મિને કેપ્ટનશીપ આપી છે. છેલ્લા આઇપીએલ સીઝન માં રાઇઝીંગ પુણે સુપરજોઇન્ટસ ધોની ની કેપ્ટનશીપ માં ટીમ પ્વાઇંટ ટેબલ માં સાતમા ક્રમાં ઉપર રહી હતી. ટીમ મેનેજમેન્ટ ધોની ની કેપ્ટનશીપથી નાખુશ હતા.
ધોનીએ પોતે જાતે જ કેપ્ટનશીપ છોડવાની જાણકારી પુણે ટીમના મેનેજમેન્ટને આપી હતી. ઉલ્લેખનિય છે કે તે ટીમમાં હવે ફકત વિકેટ કીપીંગ, બોલીંગ ની જવાબદારી ઉઠાવવા માંગે છે. ઉલ્લેખનિય છે કે, 2008 થી દરેક ફોર્મેટમાં કેપ્ટનશીપ સંભાળી રહેલ છે. 2017 માં તેણે ટેસ્ટમાં કેપ્ટનશીપ છોડી હતી. તે પછી તેમણે ભારતીય વનડે અને ટી 20 માં પણ કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS