અમદાવાદ : સગીર છાત્ર ને લઇને ભાગેલી સેકસ ભૂખી શિક્ષિકા અંતે ઝડપાણી

0
6236

અમદાવાદ : શહેર માં થોડા દિવસ પહેલા પ્રેમમાં અંધ બનેલી વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી શિક્ષિકા મનિષા જોષી તેમના જ વિદ્યાર્થી ઇશ્ર્વર પ્રજાપતિ ને લઈને ફરાર થઇ ગઇ હતી. આજે બન્ને ને રામોલ થી ઝડપી પાડયા હતા. બન્ને જણા 1 જુન ના રોજ ફરાર થઇ ગયા હતા. મનિષા તેના પ્રેમી કે જેની ઉંમર 15 વર્ષ ની છે. તેને ટયૂશન કરાવતી હતી. બન્ને વસ્ત્રાલ ના કિશન લેંડમાર્ક રેસીડેન્સીમાં રહેતા હતા. બન્ને જણા પૈસા ખૂટી પડતા પરત આવ્યા હતા. ઇશ્ર્વરે પૈસા ખુટતા તેના મિત્ર ને ફોન કર્યો હતો. બન્ને ને છટકુ ગોઠવી ઝડપી લેવાયા હતા. મનિષા તેને ભણાવવા માટે તેના ઘરે પણ જતી હતી અને બન્નેએ પછી ભાગવા નો નિર્ણય કર્યો હતો. પોલીસ ના કહેવા મુજબ શિક્ષિકા ઉપર પોસ્કોની કલમ લગાવવામાં આવશે. મનિષા આ પહેલા પણ એક 25 વર્ષીય યુવાન સાથે ભાગી ગઇ હતી અને બાદમાં ફરી ઘરે આવી હતી. બન્ને જણા આબુ,સુરત અને અન્ય ગામોમાં આટલા દિવસ ફરતા રહ્યા હતા. પોલીસે બન્ને ઝડપવા માટે તેના લોકેશન ટ્રેસ કર્યા હતા. ત્યારે બન્ને ભરુચ પાસે લોકેશન મળી આવ્યું હતું. મનિષા તેના આ વિદ્યાર્થીને ધોરણ 10 નું ટયૂશન આપતી હતી. વિદ્યાર્થી હજુ નાબાલિક છે. પહેલા બન્ને મુંબઇ ભાગ્યા હતા. પછી ગુજરાતમાં પાછા ફર્યા હતા. આ બનાવ અંગે વિદ્યાર્થીના પરિવારે પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. મનીષાએ પોતાની સેકસ ની ભૂખ આ વિદ્યાર્થી સાથે ભાંગી હતી. મનીષા પોતાના વિદ્યાર્થીને હોટલમાં પોતાનો પુત્ર તરીકે ઓળખ આપી બાદમાં આખીરાત્રી હવસ સંતોષી હતી.

NO COMMENTS