કાશ્મીર તો હોગા પાકિસ્તાન નહીં હોગા : મનોજ ઠાકુર ને પાકિસ્તાન થી ધમકી

0
58

પોતાની કવિતા દ્વારા પાકિસ્તાન ને ચેતવણી આપનાર હિમાચલ પ્રદેશ પોલીસ કોન્સટેબલ મનોજ ઠાકુર ને જાન થી મારી નાખવાની ધમકી મળી રહી છે. ઉલ્લેખનિય છે કે, ઉડી હુમલા પછી તેને પાકિસ્તાનથી ધમકી મળી રહી છે. ઠાકુરે ફેસબુક માં પોસ્ટ દ્વારા આ વાત ની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે : પાકિસ્તાન ના નાગરિક જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. તે ધમકી થી કોઇ ડર વગર ખુશી જણાય છે તો બીજી તરફ ઉલજન છે. સાથે તેમણે જણાવ્યું કે : મને સોગંદર છે મારી માતૃભુમિ ની , આપમા શહીદોની, જો કયારેય આ દુશ્મનો થી મારો સામનો થાશે તો કોહરામ મચાવી દઇશ. તેના મુળ્યા ને ખતમ કરી દઇશ. ઉડી હુમલા પછી લોકો જયારે ગુસ્સામાં હતા ત્યારે મનોજ ઠાકુરે કાશ્મીર તો હોગા, પરંતુ પાકિસ્તાન નહીં હોગા, વાળી કવિતા વાંચી હતી. આ કવિતા બસ માં શૂટ કરાઇ હતી. આ કવિતા સોશિયલ મિડિયા માં વાઇરલ થઇ હતી. આ કવિતા કારગિલ દિવસ ઉપર પઠન કરેલું પરંતુ ઉડી હુમલા પછી વધારે પ્રખ્યાત થઇ હતી.

NO COMMENTS