પેટ્રોલ ઉપર 153 ટકા ટેકસ વસુલે છે સરકાર

0
40
Maximum tax on petrol by government
Maximum tax on petrol by government

દિલ્હી હોઇ કે મુંબઇ કે અમદાવાદ કે અન્ય શહેર મોઘવારીનો માર સહન કરી રહી છે પ્રજા ભલે કાચા તેલ ક્રુડ ની કિંમત અને ડોલર રુપિયાનો વિનિમય દર ના કારણે તેજ કંપનીયો માટે પેટ્રોલ નીં કિંમત 29.54 રુપિયા પ્રતિ લિટર હોય પરંતુ મુંબઇ માં ગ્રાહક તે માટે લભગગ 77.50 રુપિયા ખર્ચ કરે છે. જયાં ગ્રાહક પ્રતિ લિટર 47.96 રુપિયા ટેકસ રુપે આપે છે. તેના કારણે બજાર મૂલ્ય કરતા વધુ ખર્ચ કરવો પડે છે. ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવેલ ખર્ચ અતિરિક શૂલ્ક માં કેન્દ્રિય ઉત્પાદ શૂલ્ક, રાજય વેટ, જકાત ઉપરકર અને પેટ્રોલ પંપ માલિકો નું કમિશન શામેલ છે. જેનાથી તેની કિંમત લગભગ 153 ટકા ટેકસના રુપમાં ચૂકવવી પડે છે. એક વરિષ્ઠ અર્થશાસ્ત્રી અનુસાર પેટ્રોલ ઉપર સરકાર પોતાનું રાજસ્વ વધારવાની કોશિષ કરી રહી છે. એક સમય હતો જયારે ઋણ નું સ્તર 4.13 કરોડ થી વધુ થઇ ગયું હતું.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS