દિલ્હી દંગલમાં મોદી જીત : કેજરીવાલ નું ઝાડું ન ફાવ્યું

0
30
MCD elections 2017 bjp win
MCD elections 2017 bjp win

એમસીડી ચૂંટણી નું પરિણામ ની ઘોષણા કરતા દિલ્હી ચૂંટણી આયોગે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી ની બે તૃતિયાંશ બહુમતીથી જીત થઇ છે. ત્રણે નગર નિગમોમાં 270 વોર્ડ ની ચૂંટણીમાં 2537 ઉમેદવારો સાથે સાથે રાજનીતીક દળો નું ભાગ્ય નું નિર્ણય થઇ ચૂકયો છે. દસ રાઉન્ડ ની ગણતરી ખતમ થતા ભાજપે ભારે જીત અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ને મોટું નુકસાન થયું છે. આમ આદમી પાર્ટી ને મળેલી હાર પછી તેની જવાબદારી લેતા આપ નેતા એ દિલ્હી ના સંયોજક પદે થી રાજીનામું આપી દીધું છે.
ફાઇનલ પરિણામ
ભાજપ-184, કોંગ્રેસ-30, આપ-45
ચૂંટણી અયાોગે આ જાણકારી આપી કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાટી4 ના પાંચ ઉમેદવારો કોંગ્રેસ ના 92 ઉમેદવારો અને આમ આદમી પાર્ટી ના 40 ઉમેદવાર ની ડીપોઝીટ જપ્ત થઇ છે.
નિગમ વાર જીતેલ સીટો નું વર્ણન
દક્ષિણ નગર નિગમ :
ભાજપ-71, કોંગ્રેસ 12, આપ-15, અન્ય-6
પૂર્વ નગર નિગમ :
ભાજપ-48,કોંગ્રેસ-3, આપ-10, અન્ય-2
ઉતર નગર નિગમ :
ભાજપ-6પ,ર્કોંગ્રેસ -15,આપ-20, અન્ય-3

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS