મિથુન ચક્રવર્તી પીઠમાં ફેકચર ના ઇલાજ માટે અમેરિકા

0
68

બોલીવૂડ સ્ટાર મિથુન ચક્રવર્તી ના ચાહકો માટે ખરાબ સમાચાર છે. થોડા દિવસો થી મિથુન દા ખૂબ બિમાર છે. સુત્રોના જણાવ્યાનુસાર મિથુન દા ની તબિયત ઠીક નથી. તેમને સારવાર માટે અમેરિકા લોસ એન્જલસ લઇ જવાયા છે. મિથુન દા થોડા સમય થી લાઇટ માં નથી નથી તે કોઇ ફિલ્મ કે શો માં નજરે આવ્યા ડાંસ ઇંડિયા ડાંસ ના સ્પેશ્યલ જજ બન્યા હતા. તેમને લઇને અત્યારે અટકળો લગાવાઇ રહી છે. પરંતુ હવે તેમને લાઇમ લાઇટ માં ન રહેવાનું સમજાય છે. હાલમાં તેઓ લોસ એન્જલન્સ માં આરામ કરે છે હજુ એક મહિનો આરામ કરે તેવી શકયતા છે. હાલમાં તેઓ પોતાનો મોબાઇલ પણ સ્વીચ ઓફ રાખે છે. બે અઠવાડિયા પહેલા તેઓ અમેરિકા સારવાર માટે લેવા ગયેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમની પીઠમાં ફેકચર છે જેના કારણે અતિશય દર્દ છે. હાલમાં મિથુન દા ને આરામ ની જરુર છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS