એપ દ્વારા જાણી શકાશે મોબાઇલ ટાવરના રેડિએશન

0
92
mobile-tower-radiation-show-in-app
mobile-tower-radiation-show-in-app

દેશના 12.75 લાખ ટ્રાંસરિસીવર સ્ટેશન અને પ લાખ મોબાઇલ ટાવર ઉપર હવે એક એપ્લીકેશન દ્વારા નજર રાખી શકાશે. આ પ્રક્રિયાના પ્રથમ ચરણમાં દૂરસંચાર વિભાગે તરંગ સંચાર નામથી પોર્ટલ તૈયાર કર્યું છે. જેને ટુંકસમયમાં લોન્ચ કરાશે.
એક મહિના બાદ આ એપ લોન્ટ કરવામાં આવે તેવી શકયતાઓ છે. જેના દ્વારા મોબાઇલ ટાવરમાંથી નિકળનાર રેડિએશન ની જાણકારી મેળવી શકાશે. આ જાણકારી જયપુર દૂરસંચાર રાજયમંત્રી અને વિભાગે આપી હતી. ટાવરમાંથી નિકળતા રેડિએશન ને લઇને લોકોના ભ્રમની સ્થિતિ છે, જે ન હોવી જોઇએ. મોબાઇલ ટાવરોમાંથી નકકી કરાયેલા રેડિએશન થી વધારે તીવ્રતા નથી હોતી.
તેમણે જણાવ્યું કે : મોબાઇલ રેડિએશન જેવા ભ્રામક માં લોકો ફસાઇ છે. તેમાંથી નીકળવાની જરુર છે. તેના માટે તરંગ પોર્ટલ દ્વારા લોકો જાણી શકશે કે કેટલા સુરક્ષિત છે ?

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS