કેન્દ્ર સરકાર ના 50 લાખ કર્મચારીઓ માંથી 67 હજાર કર્મચારીયોનો રેકોર્ડ ની સમીક્ષા

0
47
modi government to emploi
modi government to emploi

કેન્દ્ર સરકાર ના કામ કરી રહેલા લગભગ 50 લાખ કર્મચારીઓ માંથી 67 હજાર કર્મચારીયોનો રેકોર્ડ આ દિવસોમાં એક વિશેષ તપાસ પ્રક્રિયા થી પસાર થઇ રહ્યા છે. આ કર્મચારીયોમાં 25 હજાર નૌકરશાહ પણ શામેલ છે. આઇએએસ, આઇપીએસ, આઇએફએસ, અને આઇઆરએસ સહિત બધા ભારતીય સેવાઓના અધિકારીઓની તપાસ ની પ્રક્રિયા થઇ રહી છે. જે અધિકારી મોદી સરકારના નિયમમાં ફિટ નહીં થઇ શકે તેની સામે કાર્યવાહી થઇ શકે છે.
કેન્દ્ર સરકારે આઇએએસ અને આઇપીએસ અધિકારી સહિત લગભગ 67 હજાર કર્મચારીઓનો સેવા રેકોર્ડની સમીક્ષા શરુ કરી છે. એવું તેમનો સેવા રેકોર્ડ ને તપાસવામાં આવી રહ્યો છે. આવું કાર્ય તેમની સેવા અને શાસન પ્રણાલી ને સુધારવા માટે કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયાનું પાલન નહીં કરનારને દંડ પણ થઇ શકે છે.
કેન્દ્ર સરકારે લગભગ 67 હજાર કર્મચારીઓના રેકોર્ડની સમીક્ષા કરવામાં આવી રહી છે. જેના દ્વારા ખરાબ રેકોર્ડ ધરાવતા કર્મચારીની ઓળખ થઇ શકશે. તેમાંથી લગભગ 2પ હજાર કમઓર્ઓચારી અખિલ ભારતીય તતા સમૂહ તથા સેવાઓમાંથી છે. જેમાં ભારતીય પ્રશાસનિક સેવા, ભારતીય પોલીસ સેવા અને ભારતીય રાજસ્વ સેવા વગેરે વિભાગો આવરી લેવામાં આવ્યા છે. એક તરફ સરકાર ભ્રષ્ટાચાર કર્મચારીઓને અલગ કરવા અને ઇમાનદાર કર્મચારીઓને અનુકુળતા મુજબ કામ કરી શકે તે માટે વાતાવરણ બનાવવા માંગી રહી છે. કેન્દ્ર સરકારમાં કુલ 48.85 લાખ કર્મચારી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS