સિંધુ કરાર : પી. એમ. મોદી બોલ્યા – લોહી અને પાણી એક સાથે નથી  વહે

0
38
Modi_said on_Indus _Treaty

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સીધું જળ કરારની સમીક્ષા માટે સોમવારે એક અગત્ય ની બૈઠક કરી. એ સમય પી.એમ. મોદીએ સાફ કહ્યું કે લોહી અને પાણી એકી સાથે નહિ વહાવા દઉં. વૈઠકમાં  રાષ્ટ્ર સુરક્ષા સલાહકાર અજીત ડોબવાલ, વિદેશ સચિવ એસ. જયશંકર અને જળ સંસાધન મંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલય ના અન્ય અધિકારી પણ ઉપસ્થિત હતા. બૈઠકમાં જળ સંસાધન મંત્રાલય ના અધિકારીયો એ સિંધુ કરારને વડાપ્રધાન સમક્ષ વિશસ્તાર થી પ્રેઝન્ટેશન દ્વારા સમજવામાં આવ્યું. અધિકારિયો  એ કહ્યું કે છ: દશક પહેલા કરવામાં આવેલું આ કરાર ની સમીક્ષા બહુ જ જરૂરી છે. સૂત્ર અનુસાર એ સમય વડાપ્રધાન કરાર તોડ્યા વગર પાણી કેવી રીતે  મેળવવું એ ઉપર પણ ચર્ચા કરી. બૈઠકમાં શું નિર્ણય  આવ્યો એ વિષે કોઈ ઠોસ જાણકારી અત્યાર સુધી આવી નથી પણ એટલું સાફ છે કે વડાપ્રધાન મોદી અને સરકાર બન્ને ના ઈરાદો કડક છે. બૈઠકમાં મોદીએ સંકેત પણ આપ્યું કે પાકિસ્તાન વિરુદ્ધ કોઈ પણ નરમી રાખવામાં નહિ આવે.

(સૂત્રોમાંથી – અજેન્સી)

NO COMMENTS