પાક. જો ટકરાશે તો ચૂર ચૂર થઇ જાશે : મોહન ભાગવત

0
48

આતંકવાદીઓ સામે ભારતીય સેના તરફથી ચલાવેલ અભિયાન સર્જિકલ સ્ટ્રાઇક પછી પુરા દેશમાં સરકાર ના વખાણ થઇ રહ્યા છે ત્યારે રાષ્ટ્રવાદી સંગઠનો પણ તેનાથી બાકાત નથી. પાકિસ્તાન ને ખુલ્લી ચુનૌતી આપી છે : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના સંઘ સંચાલન મોહન ભાગવતે પાકિસ્તાન ને ચૂનૌતિ દેતા જણાવ્યું કે પાકિસ્તાને હવે કોઇ ખોટા વહેમ માં ન રહેવું જોઇએ. તેમણે પાકિસ્તાનને જણાવ્યું કે જો હમસે ટકરાયેગા ચૂર ચૂર હો જાયેગા
મોહન ભાગવતે પાકિસ્તાન ને લલકારતા જણાવ્યું કે આ બેટા માર મને..તૂં માર.. તૂં. ચૂર ચૂર થઇ જાઇશ. ભાગવત ગોરખપુર ગામમાં ગીતા વાટિકા સ્થિત એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલ હતા. જયાં તેમણે આ સંબોધન કર્યું હતું.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS