પાક. કલાકારો મામલે : મારો દેશ મારા માટે સૌ પ્રથમ : મુકેશ અંબાણી

0
44

રિલાયંસ ઇન્ડ. ના ચેયરમેન મુકેશ અંબાણી એ પાકિસ્તાની કલાકારો અને ફિલ્મો ભારમાં બૈન કરવા ના મુદ્દે સમર્થન કરતા જણાવ્યું કે તેના માટે દેશ સર્વપ્રથમ છે. કલા અને સંસ્કૃતિ નહીં. અંબાણીએ જણાવ્યું કે : હું તે મામલે બહુ સ્પષ્ટ છું. મારા માટે દેશ સર્વોપરી છે. હું બુધ્ધિજીવી નથી એટલે બધી વાતો સમજાવતો નથી. બેશક બધા ભારતીયો ની જેમ મારા માટે મારો દેશ સૌથી પહેલો છે.
એક કાર્યક્રમમાં મુકેશ અંબાણીએ દર્શકો ના સવાલો ના જવાબ આપી રહ્યા હતા. આ કાર્યક્રમમાં અંબાણી ને પાકિસ્તાની કલાકારો ના બૈન ઉપર સવાલ પૂછવામાં આવ્યો હતો. રાજનિતીમાં આવવા માટે મુકેશ અંબાણીને પૂછતા જણાવ્યું કે હું તેના માટે નથી બન્યો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS