મુંબઇનો એક ધંધાદારી પરિવાર આઇએસમાં જોડાણો

0
85

ભારતની આર્થિક રાજધાની મુંબઇ ના એક વ્યવસાયિક 60 વર્ષીય અબ્દુલ મજીદ નો પરિવાર તેના પાંચ સભ્યો ખૂંખાર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ આઇએસ માં જોડાઇ ગયા છે. મજીદ નો દિકરો 26 વર્ષીય અશફાફ અહમદ, તેના પત્ની, નવજાત બેટી, પીતરાઇ ભાઇ મોહમ્મદ સિરાજ અને એજાજ રહમાન આઇએસમાં જોડાવા માટે જૂના માસમાં ભારત છોડી સીરિયા પહોંચી ગયા છે.
22 વર્ષીય મોહમ્મદ સિરાજ એક ધંધાદારી છે. જે 30 વર્ષીય એજાજ રહમાન ડોકટર છે. પરંતુ તે પહેલા અસફાફ, તેના પત્ની, નવજાત બેટી, મોહમ્મદ સિરાજ અને એજાજ રહમાન ને સંપર્ક માં આવ્યા ન હતા. મુંબઇમાં મજીદ ને ગેસ્ટહાઉસનો વ્યવસાય છે. પ્રાપ્ત માહિતી મુજબ આ અજીબ ઘટના છે કે આખો પરિવાર સંગઠનમાં જોડાવા સિરીયા ચાલ્યો જાય. હાલમાં આ અંગે પોલીસ તપાસ ચાલુ છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS