ટેંક વિંધતી નાગ મિસાઇલ નું સફળ પરિક્ષણ

0
25
Nag Anti-tank Guided Missile
Nag Anti-tank Guided Missile

ટેંક નિરોધખ નિર્દેશત પ્રક્ષેપાસ્ત્ર નાગ નું મંગળવારે રાજસ્થાનના રણમાં કરાયું હતું. પરીક્ષણ સફળ રહ્યું હતું અને તેણે પોતાના લક્ષ્ય ને ભેદી લીધું હતું. રક્ષા સુત્રો એ જણાવ્યું કે દાગો અને ભૂલ જાઓ શ્રેણીની ત્રીજી પેઢી એ આ પ્રક્ષેપાસ્ત્ર માં નવી ટેકનોલોજી નો સમાવેશ કરાયો છે. જેમાં ઇમેજિંગ ઇન્ફ્રારેડ રડાર સીકર અને ઇન્ટેગ્રેટિડ એવિયોનિકસ શામેલ છે. આવા પ્રકારની ટેકનીક ભરેલી પ્રક્ષેપાસ્ત્ર વિશ્વ માં ઓછા દેશો પાસે છે. આ પ્રેક્ષેપાસ્ત્રી ની મારણ ક્ષમતા પોતાની વિશિષ્ટતા છે. મંગળવારે પરીક્ષણમાં તેણે પોતાનું લક્ષ્ય સરળતાથી ભેદયું હતું. આ પરીક્ષણ રક્ષા શોધ તથા અનુસંધાન સંગઠન ના અબ્દુલ કલામ પ્રરિક્ષણ પરિસર હૈદ્રાબાદ, જોધપુર અને એઆરડીઇ, પુણે ના વૈજ્ઞાનિકો એ સફળતા મેળવી અંજામ આપ્યો હતો. પરીક્ષણ દરમિયાન શસ્ત્ર સેનાના અધિકારીઓ હાજર રહ્યા હતા.
દેશની સુરક્ષામાં વધારો થશે. અને મિશનથી જોડાયેલ સૈન્ય ના અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS