પી.એમ. મોદી : જર્મની બાદ સ્પેન પહોંચ્યા

0
32
Narendra Modi in Spain
Narendra Modi in Spain

પોતાના છ દિવસના પ્રવાસ દરમિયાન ચાર દેશોની યાત્રામાં પી.એમ. મોદી જર્મની પછી બીજા દિવસે સ્પેનની રાજધાની મૈડ્રિડ પહોંચ્યા. સ્પેનની રાજધાની પહોંચતા પીએમ મોદી એ ટવિટર ઉપર જાણકારી આપી હતી કે સ્પેન પહોંચી ગયો આ મહત્વપૂર્ણ પ્રવાસ ની શરુઆત કરી છે. જેનો ઉદેશ્ય સ્પેન સાથે આર્થિક તથા સાંસ્કૃતિ સંબંધો વધારે સારા કરવા
તેમણે ટવિટર ઉપર અંગ્રેજી અને સ્પૈનિશ માં લખી પોતાની સ્પેન યાત્રા નો ઉલ્લેખ કર્યો. સ્પેનની રાજધાની મૈડ્રિડ માં એક હોટલમાં પહોંચતા લોકોએ પી.એમ. મોદીનું જોરદાર સ્વાગત કરાયું હતું. 1988 પછી કોઇ ભારતીય પી.એમ. નો પહેલો પ્રવાસ હશે. વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું કે હોલા એસ્પાના પીએમ મોદી મૈડ્રિડ પહોંચી ગયાછે. લગભગ ત્રણ દશકાઓ પછી કોઇ ભારતીય પી.એમ. ની પહેલી યાત્રા છે. સ્પૈનિશ વિદેશ મંત્રી દ્વારા મોદી ની આગવાની કરી હતી.
પી.એમ. મોદીની ચાર દેશોની યાત્રા નો ઉદેશ્ય અંદરના આર્થિક સંબંધોને વધારો કરવા અને ભારતમાં રોકાણ ઉપર આમંત્રીત કરવા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS