વાડા એ લગાવ્યો નરસિંહ યાદવ પર 4 વર્ષ નો પ્રતિબંધ

0
85

પીવી સિંધૂ ને બૈડમિટન ફાઇનલ માં પહોંચયા  એક સારા સમાચારની આશા બંધાઇ હતી. પરંતુ ભારતને ઝટકો લાગ્યો છે. ભારતનો મુખ્ય રેસલર નરસિંહ યાદવ ઓલંપિક માંથી બહાર થઇ ગયો છે. ડોપિંગ મામલા માં વાડા ની અપીલ ઉપર કોર્ટ ઓફ આબિટ્રેશન ફોર સ્પોર્ટ માં ચાલી રહેલી સુનવણી માં નરસિંહ યાદવ ના સારા દાવ નિષ્ફળ થયા છે.
ખેલ પંચાટે વાડા ની આપતિ ને સાચી માની તેના ઉપર ચાર વર્ષ નો પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ વાડા તરફથી નરસિંહ ઉપર લગાવ્યો છે. આ સાથે સાફ થઇ ગયું છે કે નરસિંહ આ ઓલંપિક સાથે હવે પછી આવનાર ઓલંપિકમાં ભાગ નહીં લઇ શકે. નરસિંહ ના ડોપિંગ મામલા માં દોષિત ઠેરવતા ખેલ પંચાટે તેને 15 કલાક ખેલ ગામમાં મળેલ રુમ અને પોતાના કાર્ડ છોડવાનો આદેશ કર્યો છે. પરંતુ તે પહેલા નરસિંહ ના વકિલ તરફથી વાડા એ તેને કલીનચીટ આપતા મેચ રમવાની અનુમતિ આપી હતી. પરંતુ મોડી રાત્રે સમાચાર મળતા તેને વાડાએ પ્રતિબંધ લગાવ્યો છે.
(સુત્રોમાંથીએજન્સી)

NO COMMENTS