નવજોત સિંહ સિંધૂ એ બનાવી નવી પાર્ટી ?

0
74

આપ મા જોડાવાની અટકળો વચ્ચે નવજોત સિંધૂ એ પોતાની નવી પાર્ટી બનાવી હોવાના સંકેતો સોશિયલ મિડિયા ઉપર વહેતી થઇ છે ત્યારે એક તસવીરમાં સિંધૂ સાથે શિરોમણી અકાલી દળ ના સસ્પેંડ વિધાયક પ્રગટ સિંહ સિમરનજીત બૈંસ સાથે દેખાય છે. અને તસવીર ઉપર લખેલું છે. આવાઝ એ પંજાબ તસવીરમાં લખ્યું છે આશા અને વિશ્ર્વાસની રાજનીતિ માં અમે એક છીએ. હમારી લડત તે તાકાતો સામે છે જેણે પંજાબ ને બર્બાદ કર્યું છે. પરંતુ નવજોત સિંધૂ એ હાલમાં કોઇ પોતે નવી પાર્ટી બનાવી હોવાનો દાવો કર્યો નથી. માત્ર અટકળો ની અફવા બજારમાં ચાલી રહી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS