નેપાલ ના પ્રધાનમંત્રી પ્રચંડ ભારત ના પ્રવાસે

0
68

નેપાલ ના પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વિદેશ યાત્રા અંતર્ગત બુધવારે નવી દિલ્હી પહોંચી રહ્યા છે. પુષ્પ કમલ દહલ પ્રચંક સકારાત્મક સંદેશ પછી પણ ભારત સતર્ક છે. નવી સંવિધાન કૂટનિતિક સંબંધો માં આવેલી ખટાશ ને કારણે ભારત નેપાળ ના સંદર્ભ માં પોતાના પતા ખોલતા પહેલા માપવા માંગે છે. પોતાની ભારત યાત્રા પહેલા ઉપ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી દ્વારા સંવિધાન સહિત બધા વિવાદો ને હળી મળીને નિર્ણય લાવવા અને બધા વિવાદો ને ભૂલવાનો સંદેશો લઇ ને આવે છે. પ્રચંડ ભારતની ચાર દિવસની યાત્રા પર આવે છે. આ પહેલા વિદેશ મંત્રી પ્રકાશ શરણ મહત ભારત આવ્યા હતા. સોમવારે તેમણે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે મળી વિવાદ સાથે ઉર્જા, માર્ગ, ઉદ્યોગ વગેરે બાબતે ચર્ચા કરી હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS