દર ત્રણ-ચાર વર્ષે બદલી શકે છે ચલણી નોટો

0
100
New 500 And 2,000 Rupee Notes
New 500 And 2,000 Rupee Notes

કેન્દ્ર સરકાર બેંક નોટો ઉપર લાગેલા સલામતી માર્ક ને દર ત્રણ ચાર વર્ષ બદલવાનો પ્લાન બનાવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડુપ્લીકેટ નોટો ને ખતમ કરવા માટે 2000 અને 500 રુપિયા જેવી મોટા મૂલ્ય ની નોટો ને સલામતી માર્ક બદલવાનું વિચારી રહી છે.
ઉલ્લેખનિય છે કે, સરકાર આ માટે સરકાર પગલું ભરી શકે. કારણ કે નોટબંધી બાદ છેલ્લા ચાર મહિનામાં નકલી ભારતીય કરન્સી મોટી માત્રા માં જપ્ત થઇ હતી. વિત અને ગૃહમં6ાલય ના વરિષ્ઠ અધિકારીઓ ની એક બેઠકમાં આ મુદ્ે ચર્ચા થઇ હતી. નોટો ઉપર લગાવેલા સિકયોરીટી માર્ક બદલવાની સલાહ ગૃહમંત્રાલયમાં જણાવ્યું કે વધારે પડતા દેશોમાં કરન્સી નોટો ઉપર લાગેલા માર્ક ને દર ત્રણ ચાર વર્ષ બદલી નખાતા હોય છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS